NEET પરીક્ષા માહિતી અને મટીરીયલ-માત્ર Just only one click - Meet Rojgar

Latest

Govt Job, Education Materials and Results

Search This Blog

Thursday, May 19, 2016

NEET પરીક્ષા માહિતી અને મટીરીયલ-માત્ર Just only one click

હાલમાં મેડીકલ પ્રવેશ માટે NEET ની પરીક્ષા સુપ્રિમ કોર્ટ દ્વારા ફરજીયાત લેવી તેવું કહેવામાં આવેલ છે. હજુ તેના વિશે કોઈ સત્તાવાર અંતિમ નિર્ણય આવ્યો નથી. તેમ છતાં વિદ્યાર્થીઓ માટે અહી NEET પરીક્ષાની માહિતી અને મટીરીયલ મુકેલ છે. ઘણા વિદ્યાર્થીઓ NEET ની પરીક્ષા આપવા પણ ઈચ્છતા હોય છે તો તેમને મદદરૂપ થશે. તો નીચે જોતા જાવ અને માહિતી મેળવતા જાવ.

1. NEET પરીક્ષા માટેની ઓફિશીયલ વેબસાઈટ :-
http://aipmt.nic.in/

2. NEET પરીક્ષા માહિતી બુકલેટ :-
- અંગ્રેજીમાં :- ડાઉનલોડ
- હિન્દીમાં :- ડાઉનલોડ

3. NEET પરીક્ષા સિલેબસ અને કોર્સ :- અહી ક્લિક કરો

4. NEET ની પરીક્ષાની તૈયારી માટે ખાસ એન્ડ્રોઈડ એપ :- ડાઉનલોડ

5. NEET પરીક્ષાની તૈયારી માટે ખાસ ઓનલાઈન મોક ટેસ્ટ :- ક્લિક કરો અને આપો ટેસ્ટ

અન્ય તૈયારી માટે NCERT ની બુક રીફર કરો. તમને ઉપરની માહિતી ઉપયોગી થશે. તમામ વિદ્યાર્થીઓ સુધી આ માહિતી પહોચાડો અને આ પોસ્ટને શેર કરો.
બીજી તમામ માહિતી માટે જોતા રહો આ વેબસાઈટ  www.meetrojgar.blogspot.in

No comments:

Post a Comment

Thanks for comment