*ગજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા*
🔹શક્ષણિક લોન:7.50 લાખ
🔹વિદેશ અભ્યાસ લોન:7.50 લાખ
🔹
🔹ભોજન બિલ સહાય 1500/મહિનો
🔹11 અને 12 સાયન્સ ના ટયુશન માટે 15000/વાર્ષિક
🔹JEE, GUJ CET, NEET માટે 20000/એકવખત
🔹સપર્ધાત્મક પરીક્ષા માટે 20000 એક વખત
🔹વાહન માટે 10 લાખ રૂપિયાની વાર્ષિક 4%લેખે લોન
🔹નાના વ્યવસાય માટે 10 લાખ સુધીની લોન યોજના
🔹તબીબ,વકીલ,ટેક્નિકલ સ્નાતક ને પોતાનું ક્લિનિક,ઓફિસ,લેબોટરી, ખોલવા 10 લાખ સુધી ની લોન
🔥 *અરજી કરવાની તારીખ 1/11/2021 થી 3/12/2021*


No comments:
Post a Comment
Thanks for comment