🔹ઘણા મિત્રોના મેસેજ છે કે બિન સચિવાલયનો કનફર્મેશન નંબર ખોવાઈ ગયો છે , એપ્લિકેશન ફોર્મ PDF નથી મળતી વગેરે વગેરે...
👉🏻 તમે કનફર્મેશન નંબર નીચે આપેલ લિંક મુજબ મેળવી શકો છો પણ એક શરત કે તમારે ફોર્મ ભર્યું ત્યારે ફોર્મમાં લખેલ મોબાઈલ નંબર/ઇમેઇલ id હાલ ચાલુ હોવા જોઈએ...
👇👇
👉🏻 સૌ પ્રથમ OJASની ઓફિશિયલ વેબસાઈટ પર જવું..
https://ojas.gujarat.gov.in
👉🏻 ત્યાર બાદ મેનુમાં જઈ એક મેનુ Online Application > Print Application Form/ Pay Fees માં જવું...
👉🏻 ત્યાં નીચે એક બોક્સમાં લખેલ હશે તમારો કનફર્મેશન નંબર જાણવા અહીં ક્લિક કરો તમારે ત્યાં ક્લિક કરવાનું..
👉🏻 ઉપરની આખી પ્રોસેસની નીચે ડિરેક્ટ લિંક મુકું છે જેથી સરળતા રહે..
https://ojas.gujarat.gov.in/KnowConfirmationNo.aspx?opt=wgtAwyTJIQM=
👉🏻 ઉપર આપેલ લિંકમાં જવાનું ત્યાર બાદ
1. ત્યાં Advertisement Number માં
GSSSB/201819/150 લખવાનું..
તમે કોઈ પણ ભરતીનો કનફર્મેશન નંબર શોધી શકો છો પણ જાહેરાત ક્રમાંક સાચી હોવી જોઈએ
2. Application number ખાલી જ રાખજો
3. એની નીચે ત્રીજા ખાનામાં તમે ફોર્મ ભરતી વખતે નંબર નાખેલ હોય એ એન્ટર કરો
4. છેલ્લા ખાનામાં જન્મતારીખ નાખવી..
5. નવી સ્લાઈડ ખુલશે એટલે રજીસ્ટર્ડ નંબર પર OPT આવશે એ એન્ટર કરશો તો તમને બિન સચિવાલય નો તમારો કંફરમેશન નંબર મળી જશે..
6. પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરતી વખતે કંફરમેશન નંબર જ માંગશે...
7. જો અહીંથી પણ તમને કનફર્મેશન નંબર ન મળે તો પરીક્ષાના ત્રણ દિવસ પહેલા રજીસ્ટર્ડ નંબર પર OJAS નો મેસેજ આવશે જ પણ તમારે નંબર જ હયાત નહિ હોય તો મેસેજ નહિ આવે , હજી પણ ઉકેલ ન મળે તો GSSSBનો સંપર્ક કરો...
No comments:
Post a Comment
Thanks for comment