આ એપ્લિકેશન દ્વારા ગ્રાહકનું કેટલું બિલ છે, કેટલું બિલ ભર્યું છે કઈ તારીખે ભર્યું છે તેમજ કેટલું બિલ બાકી છે તેની તમામ જાણકારી મળશે.
મોબાઈલ નંબર અપડેટ કરવા અથવા નવો મોબાઈલ નંબર રજીસ્ટર કરવા. તેમજ બિલ ને લાગતી તમામ જાણકારી બાબત. તેમજ વીજ બિલ ભરવા માટે ની અગત્યની એપ્લિકેશન.
No comments:
Post a Comment
Thanks for comment